BHEL Supervisor Bharti 2025 | BHEL સુપરવાઇઝર ભરતી 2025: 400 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો
BHEL Supervisor Bharti 2025: Bharat Heavy Electronics Limited (BHEL) એ પુરુષ અને મહિલાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા અરજદારોએ 1લી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકે. આ ભરતી ડ્રાઈવમાં ઈન્જિનિયર ટ્રેની અને સૂપરવાઇઝર ટ્રેની પદોની ખાલી જગ્યાઓ શામેલ છે, જે ઈન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઉત્તમ તક … Read more