ESIC Bharti 2025 | ESIC ભરતી 2025: 200 જગ્યાઓ માટે અરજી, લાયકાત અને પસંદગી પ્રક્રિયા
ESIC Bharti 2025: જો તમે Employees State Insurance Corporation (ESIC) માં નોકરી શોધી રહ્યા છો, તો તમારાં માટે આ એક શ્રેષ્ઠ તક છે. ESIC દ્વારા કુલ 200 પદો માટે ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ફરીદાબાદના મેડિકલ વિભાગમાં Specialist, Senior Resident, Super Specialist, Teaching Faculty અને Visiting Faculty ના પદો માટે બહાર પાડવામાં … Read more