Gujarat Police Bharti 2025 | ગુજરાત પોલીસ ભરતી 2025: સંપૂર્ણ માહિતી અહીં જુઓ

Gujarat Police Bharti 2025

Gujarat Police Bharti 2025: શું તમે ગુજરાત પોલીસ વિભાગમાં જોડાવા ઇચ્છો છો? જો હાં, તો તમારા માટે ઉત્તમ સમાચાર છે! ગુજરાત સરકારે 14,283 પોલીસ પદો માટે મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે, જે ઑગસ્ટ-સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પીઆઈએલ ના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઈ-કૅલેન્ડરનો … Read more