Gujarat Primary Teacher Recruitment 2025 | ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી 2025: 13,852 વિદ્યા સહાયક પોસ્ટ માટે હવે અરજી કરો
Gujarat Primary Teacher Recruitment 2025: ગુજરાતના સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના શિક્ષકોની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે કે રાજ્યમાં કુલ 13,852 વિદ્યાસહાયક (શિક્ષણ સહાયક)ની જગ્યા ભરવામાં આવશે. આ ભરતી માટે કામચલાઉ મેરિટ યાદી 20 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. Vidya … Read more