Uttam Dairy Bharti 2025 | ઉત્તમ ડેરી ભરતી 2025: મેનેજિંગ ડિરેક્ટર પદ માટે હવે અરજી કરો
Uttam Dairy Bharti 2025: જો તમે ડેરી ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ એક સોનેરી તક છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકો સંઘ હેઠળની જાણીતી સહકારી ડેરી ઉત્તમ ડેરી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર પદ માટે અધિકૃત ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી ડેરી અને ફૂડ ટેક્નોલોજી ક્ષેત્રમાં લાયકાત અને અનુભવી ઉમેદવારો … Read more